Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

 

Health & personal care

Rameshwaram Temple


રામેશ્વર જ્યોતિર્લિંગ
 
જ્યારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોના અત્યાચારથી લોકો ‘ત્રાહિમામ્‘ પોકારે છે, ત્યારે ત્યારે લોકોનાં કલ્યાણ માટે ભગવાન વિષ્‍ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે વિષ્‍ણુજીએ શ્રી રામચંદ્રજીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો. આ વખતે સકળ સંસારમાં મહા તપસ્વી લંકાપતિ રાવણ ગર્વથી વિચરતો હતો. સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ ઊપાડવામાં રાવણને બદલે ભગવાન રામચંદ્રજી સફળ બનેલા, તેથી તેનો બદલો લેવાના ઈરાદે વનવાસ દરમ્યાન રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયેલ. સીતાની શોધ કરતાં કરતાં રામચંદ્રજી ‍કિષ્કિન્ધા નગરમાં ગયા હતા. ત્યાં સુગ્રીવના હિતકારી થઈને વાલીનો વધ કર્યો, અને અહીં રહીને લક્ષ્‍મણ અને સુગ્રીવ સાથે વિચારણા કરીને સીતાની શોધ કરવા હનુમાન વગેરે વાનરોને ચારે દિશામાં મોકલ્યા.
હનુમાનજીએ રામચંદ્રજીને ખબર આપ્‍યા કે સીતાજી તો રાવણના સંકજામાં લંકાના મજબૂત ગઢમાં છે. સીતાજીના મસ્તકનો મણિ તથા વીંટી હનુમાનજી પાસેથી મેળવીને રામચંદ્રજી ખૂબ આનંદ પામ્યા, અને હનુમાન, સુગ્રીવ વગેરે પવિત્ર વાનરો સાથે પદ્મ વાનર સૈન્યને સાથે લઈને રામચંદ્રજી દક્ષિ‍ણ ભારતના સમુદ્ર-કિનારે ગયા. અહીં તેમણે પડાવ નાખ્યો, અને સીતાજીને સહી-સલામત કેવી રીતે પ્રાપ્‍ત કરવાં, તે અંગે વિચારણા કરવા લાગ્યા.
રામચંદ્રજી અયોધ્યાના રાજવી હોવા છતાં આજે તેમની પાસે આ વાનર-સૈન્ય સિવાય કોઈ લશ્કર કે શસ્ત્ર-સામગ્રી ન હતાં. તે વિચારવા લાગ્યા કે આ સમુદ્ર અગાધ છે, તેને પાર કેમ કરવો ? સીતાજી લંકામાં ક્યાંથી ગયાં હશે ? આ વાનરોનું સૈન્ય સમુદ્રમાં તરી શકે તેમ નથી; વળી રાક્ષસરાજ રાવણ ભગવાન શંકરનો કૈલાસ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કરનાર હોઈ મહાશક્તિશાળી અને પરાક્રમી છે, લંકા નામનો કિલ્લો અતિ મજબૂત છે, અને તેનો પુત્ર ઈન્દ્રજીત તો ઈન્દ્રને પણ જીતનારો છે. આ સંજોગોમાં રાવણના કબજામાંથી સીતાજીને કેવી રીતે મેળવવાં ? આવા અનેક ગહન વિચારો આવવાથી ભગવાન રામચંદ્રજીએ પાણીની તરસ લાગી અને ગળું સુકાવા લાગ્યું. આજુબાજુમાં સમુદ્રનાં ખારાં પાણી સિવાય મીઠું પાણી ક્યાંય ન હતું. તેથી લક્ષ્‍મણજીએ વિનંતી કરી કે કેટલાક વાનરો દ્વારા પીવા માટે મીઠું પાણી મંગાવી આપો.
આ જગ્યામાં આ વાનરોએ જમીન ખોદીને બાવીસ કૂવા બનાવ્યા અને તેમાંથી પાણી કાઢીને રામચંદ્રજીને આપ્‍યું. આજે પણ આ બાવીસ કૂવામાં મીઠા પાણી છે, જ્યારે બીજે બધે જ ખારાં પાણી છે. આ બાવીસ કૂવા ગંગા, યમુના, કાશી, ગયા, શંખ, ચક્ર, કુમુદ વગેરે નામોથી પવિત્ર ગણાય છે. રામચંદ્રજી પાણી પીવા જતા હતા, ત્યાં ઈક્ષ્‍વર – ઈચ્છાથી તેમને વિચાર આવ્યો કે ‘મારા પરમસ્વામી ભગવાન શંકર મહાદેવનાં સ્મરણ-પૂજા તો કર્યાં નથી, તો આ પાણી કેમ પીવાય ? અતિ તૃષ્‍ણાથી વ્યાકુળ બનેલ રામચંદ્રજી મનથી મહાદેવનું સ્મરણ કરીને પાણી પી ગયા અને ત્યારબાદ રેતીનું શિવલિંગ બનાવીને આવાહન વગેરે સોળ ઉપચારોની કલ્પના અને સંકલ્પ કરીને તેનું પૂજન કર્યું. પૂજન કર્યા બાદ શ્રી રામચંદ્રજીએ મહાદેવજીને પ્રાર્થના કરી, વારંવાર દંડવત પ્રણામ કર્યા અને એ પાર્થિવ શિવલિંગ આગળ નૃત્યુ કર્યું. આથી પ્રસન્ન થઈ કૈલાસપતિ મહેશ્વર પ્રકટ થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા.
Rameshwaram Temple in Tamil Nadu
Rameshwaram Temple in Tamil NaduRameshwaram Temple is situated in the island of Rameswaram, off the Sethu coast of Tamil Nadu and is reached via the Pamban Bridge across the sea. The huge temple is known for its long ornate corridors, towers and 36 theerthams.

Rameshwaram Jyotirlinga represents the southernmost of the 12 Jyotirlingams of India and has been a time honored pilgrimage center held on par with Banaras. Rameshwaram Temple Jyotirlinga is associated closely with the Ramayana and Rama's victorious return from Sri Lanka.

Legend behind Rameshwaram Temple
According to a popular legend, it was Lord Rama who installed this Linga here. Story goes that when Lord Ram was on his way to attack Ravana, he reached this place where he made a linga of sand and worshipped it. It is said that when Lord Rama was drinking water on the seashore there was a celestial proclamation - "You are drinking water without worshipping me". Listening to this Lord Rama made a linga of sand and worshipped it and asked to be blessed so that he could vanquish Ravana. Lord Shiva blessed him accordingly. He also requested Lord Shiva to reside eternally here so that entire mankind should benefit from it. Shiva then manifested himself as the Linga and got installed there for eternity.

According to yet another legend, while returning to Ayodhya, Ram worshipped Lord Shiva in the form of a Shiva Lingam made of earth by Sita. It is said that Hanuman was entrusted with the task of bringing an image of Viswanathar from Banaras. Anticipating delay in Hanuman's return from Benares, Rama offered worship to a Shivalingam at a pre-chosen auspicious moment. This lingam is referred to as Ramalingam and the town is known as Rameswaram.

There is yet another Shivalingam here - Viswanathar said to have been brought by Hanuman from Banares. This Shivalingam is referred to as Kasilingam and Hanumalingam. Prayers are offered to Viswanathar before they are offered to Ramanathaswamy.

Structure of Rameshwaram Temple
Rameswaram Temple is spread over an area of 15 acres and has lofty gopurams, massive walls and a colossal Nandi. Rameswaram Jyotirlinga also boasts of a 4000 feet long pillared corridor with over 4000 pillars, supposedly the longest in the world. The carved granite pillars are mounted on a raised platform. Worth noticing fact about this corridor is that the rock is not indigenous to the island and is said to have been brought in from elsewhere in Tamil Nadu across the sea.

The eastern Rajagopuram towers to a height of 126 feet and has nine levels. The Western Rajagopuram is also quite impressive though not as tall as the Eastern one. The temple also has several mandapams with mini shrines to other deities. There is a huge Nandi measuring 12 feet in length and 9 feet in height with the idols of Viswanatha Naicker and Krishnama Naicker. The lingams are housed in the inner section of the Ramalingeshwara. High walls enclose the temple, forming a rectangle with huge pyramidal gopura entrances on each side.

Significance of Rameshwaram Temple Jyotirlinga
Significance of Rameshwaram Temple Jyotirlinga has been described through a shloka in Manas:

Je rameshwar darshan kari hahi |
Te tanu taji mam loka sidaari hahi ||
Meaning: Those who go to Rameshwar and seeks my blessings, shall always reside in Shivloka.

It is said that there is greatness associated with the ceremonial bath given to the linga by water of the Ganga.

BACK

12 Jyotirlinga


Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar TempleCopyright all right reserved 12jyotirlinga.com