Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

Health & personal care

Omkareshwar Temple

 


ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ
પ્રાચીન કાળમાં, હજારો વર્ષ પહેલાં, શિવ-આરાધના કરતાં કરતાં એકવાર દેવર્ષિ‍ નારદજી વિંધ્યગિરિ પર્વત પર પધાર્યા. વિંધ્યરાજે અતિ ભક્તિભાવથી તેમનો અતિથિ-સત્કાર કર્યો અને કહ્યું કે "હે ભગવાન્ ! મારું અહોભાગ્ય છે કે આપની કૃપાથી અહીં કોઈ વાતની ખોટ નથી. હું આપની શું સેવા કરું ?" વિંધ્યરાજની દંભોક્તિ સાંભળીને એમનો અહંકાર તોડવાના નિશ્ચયથી નારદજી ઉભા થઈ ગયા અને ક્રોધથી કહ્યું કે "તારું શિખર સુમેરુ પર્વતના શિખરોની જેમ દેવલોક સુધી પહોંચતું નથી. છતાં આટલું અભિમાન રાખનારને ત્યાં હું કેવી રીતે રહી શકું?" એમ કહીને નારદજી ચાલ્યા ગયા.
આ સાંભળીને અત્યંત આત્મગ્લાનિ અને ન્યૂનતામાંથી મુક્તિ પ્રાપ્‍ત કરવા માટે ભગવાન શંકરને પ્રસન્ન કરવાના નિર્ધારથી? વિંધ્યરાજ કઠોર તપ કરવા લાગ્યા. અંતે પ્રસન્ન થઈને આશુતોષ ભગવાન પ્રગટ થયા તથા દેવતા અને મુનિઓને પણ દુર્લભ છે એવા પોતાનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કરાવ્યાં, અને વરદાન આપ્‍યું કે "હે વિંધ્યરાજ ! અભિમાન રૂપી મળમાંથી શુદ્ધ થઈને હવે તું અમલ (મળરહિત-અમળ) થયો છે, એટલે તારી ઈચ્છા અનુસાર બ્રહ્માજી અને વિષ્‍ણુજી સાથે હું અહીં હંમેશ વાસ કરીશ, આથી સુમેરુ પર્વત જેટલો જ મહાન અને પવિત્ર ગણવામાં આવશે."
એમ કહીને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં સ્થિત થઈને શિવજી અંતર્ધાન થઈ ગયા.
અમલેશ્વર એટલે ઓમકારેશ્વર
માંધાતા પર્વત તથા તેની આસપાસમાં અસંખ્ય તીર્થ સ્થાનો આવેલા છે. તેથી તેની પ્રદક્ષિ‍ણાનું અહીં ઘણું મહાત્મ્ય છે. આ પ્રદક્ષિ‍ણા માર્ગ તેમજ આ પર્વતનો ભૌગોલિક નકશો જોતાં આ પુણ્યભૂમિ ૐનાં ચંદ્રસ્થાનમાં અમલેશ્વર જ્યોતિર્લિંગ આવેલુ માલુમ પડેલ છે. આ કારણે અમલેશ્વર જ્યોતિર્લિંગ પુરાણ કાળથી ઓમકારેશ્વરના લોકપ્રિય નામથી લોકજીભે ચડયું છે.
ભૃગુપતનની પ્રથા
માંધાતા પર્વત ઉપર સિધ્ધનાથની ધીમે – ધીમે નીચે ઉતરતી વખતે બિરખલા નામનો વિશાળ ખડક નર્મદા નદી ઉપર ઉભો છે. અહીં એવી દ્રઢ માન્યતા હતી કે જે વ્યક્તિ આ ખડક ઉપરથી ઉડી વહેતી નર્મદામાં કૂદીને પ્રાણત્યાગ કરે, તેનો મોક્ષ થાય છે. દર વર્ષે અસંખ્ય લોકો અહીં પ્રાણત્યાગ કરતા. ઈ.સ. ૧૮૨૪માં રાજા રામમોહન રાયની સલાહથી અંગ્રેજ સરકારે સતી-પ્રથા પર પ્રતિબંધ મુક્યો, તેની સાથે-સાથે ‘ભૃગુપતન‘ની પ્રથાનો પણ અંત લાવવામાં આવ્યો.


Omkareshwar Temple in Madhya Pradesh
Omkareshwar Temple in Madhya PradeshOmkareshwar Temple is situated on the mountain Mandhata by the banks of Narmada River in the Malva area in Madhya Pradesh. Omkareshwar Temple is one of the 12 revered Jyotirlinga shrines of Shiva. The temple is closely linked with Mammaleshwar Temple (situated on the south of river Narmada) as both the forms of Shiva have been counted as one.

Legend behind Omkareshwar Temple
Shiva Purana describes the greatness of Omkareshwar and Mammaleshwar. It says, two sons of the sun dynasty Mandhata - Ambarish and Mucchkund practiced severe penance and austerities here and pleased Lord Shiva. They also performed great religious sacrifices in this place because of which the mountain is named Mandhata.

Another popular legend says that once upon a time Vidhya Parvat practiced severe penance and worshipped Parthivarchana along with Lord Omkareshwar for nearly six months. As a result Lord Shiva was pleased and blessed him with the desire boon. On the sincere request of all the gods and the sages Lord Shiva made two parts of the lings. One half being Omkareshwara and the other Amaleshwara or Amareshwar.

Some scholar say, King Mandhatha of the Ishvaku clan is believed to have worshipped Shiva here. Besides, Govinda Bhagavatpaada, the Guru of Shankaracharya is believed to have lived in a cave here.

Structure and Significance of Omkareshwar Temple
Omkareshwara Temple is located at a distance of about 12 miles from Mortakka in Madhya Pradesh. A special feature of the location of Omkareshwar Temple is that the river Narmada branches into two and forms an island Mandhata or Shivapuri in the center. The shape of the island resembles that of the visual representation of the Omkara sound, Om. There are two temples here, one to Omkareshwar and one to Amareshwar.

The Omkareshwar Temple is built in the Nagara style and is characterized by a lofty shikhara. There are also shrines to Annapurna and Ganesha here. Before entering the temple one has to pass through two rooms. The Omkareshwar is not affixed to the ground but is naturally installed there. There is always water around it. The significance of this linga is that the linga is not situated below the cupola. The idol of Lord Shiva is situated on the top of the temple. The temple can be reached by ferry from the banks of the river. A huge fair is organized here on the day of Kartik Poornima.

 

 

 

12 Jyotirlinga

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple







Copyright all right reserved 12jyotirlinga.com