Home

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 

A Jyotirlinga or Jyotirling or Jyotirlingam is a shrine where Lord Shiva, an aspect of God in Hinduism is worshipped in the form of a Jyotirlingam or "Lingam of light." There are twelve traditional Jyotirlinga shrines in India.

 

Health & personal care

Bhimashankar jyotirlinga

 
ભીમશંકર જ્યોતિર્લિંગ
હજારો વર્ષ પૂર્વે, આ જગ્યામાં કર્કટ અને પુરકસી નામનું એક રાક્ષસ યુગલ આ પર્વતીય વિસ્તારમાં રહેતું હતું. તેમને કર્કટી નામની પુત્રી હતી. તેનાં લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે થયેલાં. નજીકના બીજા એક જંગલમાં મહ‍ર્ષિ‍ અગસ્ત્યના શિષ્‍ય સુતીક્ષ્‍ણ નામના ઋષિને ખાઈ જવા આ રાક્ષસયુગલ ગયેલું.

આથી સુતીક્ષ્‍ણ અને બીજા મહાત્માઓ ક્રોધાયમાન થયા, અને પોતાના ઉત્તમ તપ દ્વારા રાક્ષસ- યુગલને બાળીને ભસ્મ કરી નાંખ્યું. તેવી જ રીતે ભગવાન રામચંદ્રજીએ વિરાધને પણ મારી નાખ્યો હતો. એટલે કર્કટી આ જંગલમાં પાછી આવીને એકલી રહેવા લાગી હતી.

ત્યાં એક દિવસ લંકાપતિ રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ આવી ચડ્યો, અને કર્કટી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ રહ્યો. પરિણામે ભીમાસુર નામના રાક્ષસ-પુત્રનો જન્મ થયો. ભીમાસુર જ્યારે મોટો થયો અને કર્કટી પાસેથી આ કથની સાંભળી, ત્યારે તેને ખબર પડી કે તેના બંને પિતા – વિરાધ તથા પોતાના ખરા પિતા કુંભકર્ણને ભગવાન રામચંદ્રજીએ મારી નાખેલા. આથી ભીમાસુર અત્યંત ક્રોધાયમાન થઈને ઊકળી ઊઠ્યો. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અનિષ્‍ઠોનો ત્રાસ વધે છે, ત્યારે ત્યારે ભગવાન વિષ્‍ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે રામચંદ્રજીના સ્વરૂપે વિષ્‍ણુજીએ ભીમાસુરનાં કુટુંબીજનોના વધ કર્યા હતા. તેથી આ અસહ્ય કષ્‍ટનો બદલો લેવા વિષ્‍ણુજીનો નાશ કરીને વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ભીમાસુરે નિશ્ચય કર્યો, અને એ માટે સર્વશ્રેષ્‍ઠ શક્તિ અને બળ પ્રાપ્‍ત કરવા માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટું તપ આદર્યું. બંને હાથ સૂર્ય તરફ રાખીને સૂર્ય સામે જ જોતાં જોતાં એક પગ ઉપર ઊભો રહેતો.
કેટલાય કાળ સુધી આવું પ્રચંડ તપ કરવાથી તેના માથામાંથી અતિ ભયંકર તેજ પ્રગટ્યું. આના અતિ અસહ્ય તાપથી બળતા ઈન્દ્ર સહિતના દેવો બ્રહ્માજીને શરણે ગયા, અને વિનંતી કરી કે ‘હે બ્રહ્માજી ! આ તીવ્ર તેજથી અમે સહુ બળીએ છીએ. આ દુષ્‍ટ રાક્ષસ જે કાંઈ ઈચ્છતો હોય તે વરદાન તેને જલ્દી આપો, નહીતર તેણે પ્રાપ્‍ત કરેલ તેજથી અમે સહુ બળી જઈશું.‘
ઈન્દ્રલોકની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજીએ ભીમાસૂર રાક્ષસને અતુળ બળનું વરદાન આપ્‍યું. ભીમાસૂરે તેની માતા પાસે ડાકિનીવનમાં જઈને ગર્વથી કહ્યું કે ‘હવે જોજે, હું મોટો પ્રલય કરું છું અને તે દ્વારા આપણાં કુળનો નાશ કરનાર વિષ્‍ણુનો હું નાશ કરીશ.‘ એમ કહીને ભીમાસુર પૃથ્વીને જીતવા નીકળી પડ્યો. પ્રથમ ઈન્દ્ર વગેરે દેવોને જીતી લીધા અને પૃથ્વી જીતવાની શરૂઆત કરી, અને અન્ય પ્રદેશો તરફ પ્રયાણ શરૂ કર્યું.
આ વખતે કામરૂ દેશમાં સુદક્ષિ‍ણ નામનો સમર્થ અને મહાપ્રતાપી મહારાજા રાજ્ય કરતો હતો. તે અનન્ય શિવભક્ત અને મહાન વીર હતો. છતાં બ્રહ્માજીના વરદાનના પ્રતાપથી ભીમાસુરે તેને પણ જીતી લીધો અને પોતાના દેશ શાકિનીવનમાં ચુનંદા રાક્ષસગણ સાથે કેદી બનાવીને મોકલી આપ્‍યો અને પોતે વળી પાછો અન્ય પ્રદેશો જીતવા નીકળી પડ્યો.
ડાકિનીવનમાં ચોમેર ભયંકર રાક્ષસોના પહેરા હેઠળ મહારાજા સુદક્ષિ‍ણ કેદી તરીકે એકાંતવાસ સેવતો હતો. તેણે અહીં ભગવાન શંકરનું પાર્થિવ લિંગ બનાવ્યું અને સમર્થ શિવભક્ત મહારાજા આખો વખત પાર્થિવ લિંગનું પૂજન કરવા લાગ્યો. છતાં અન્ય રાક્ષસો સુદક્ષિ‍ણ પર ત્રાસ અને અત્યાચાર ગુજારતા હતા. બધા બ્રાહ્મણોને તો હાંકી જ કાઢ્યા અને સર્વત્ર ત્રાસ વર્તાવવા લાગ્યા. આથી ઈન્દ્ર સહિત બધા દેવો તથા ઋષિઓ વ્યાકુળ બનીને બ્રહ્માજી તથા વિષ્‍ણુજીને આગળ કરીને ભગવાન શંકરને શરણે ગયા, અને પ્રાર્થના કરી કે ‘આપ અંતર્યામી તો બધું જ જાણો છો કે બ્રહ્માજીના વરદાનથી છકી ગયેલો રાક્ષસ ભીમાસુર તો દેવોને પણ કષ્‍ટ આપે છે, તો વિના વિલંબે તેનો નાશ કરો. ભક્તવત્સલ મહાદેવજીએ કહ્યું કે ‘કામરૂ દેશનો રાજા સુદક્ષિ‍ણ મારો ઉત્તમ ભક્ત છે, તેને કહેજો કે મારું ભજન ખૂબ કરે કે જેથી તમારું કાર્ય જલદી થશે. હું મારા ભક્તનું જરૂર રક્ષણ કરીશ, અને ભીમાસુર નામના એ દુષ્‍ટ દૈત્યનો હું નાશ કરીશ જ.‘ આથી બધા દેવો આનંદિત થઈ ગયા, અને આ વાત ગુપ્‍ત રીતે મહારાજા સુદક્ષિ‍ણને જણાવીને સહુ પોતપોતાના સ્થાને જતા રહ્યા, અને મહારાજાએ ખૂબ ધ્યાન અને ભાવથી ભક્તિપૂજન શરૂ કર્યું.
Bhimashankar Temple in Pune
Bhimashankar Temple in PuneBhimashankar Temple Jyotirlinga is situated in the ghat region of the Sahyadri hills in the village of Bhavagiri, 50-km north west of Khed, near Pune in Maharashtra. Bhima Shankar Temple lies on the banks of the river Bhima. Bhimashankar is also the source of the river Bhima, which flows southeast and merges with the Krishna River near Raichur. The other Jyotirlinga shrines in Maharashtra are Tryambakeshwar and Grishneshwar. It may be noted that according to the Shiv Purana the Bhimashankar Jyotirlinga is situated on the Mountain Brahmapur in district Kamrup, Assam.

Legend behind Bhimashankar Temple
According to the legends, once a demon called Bhima lived with his mother Karkati in the dense forests of Dakini, on the lofty ranges of the Sahaydris. It is said that Bhima was so cruel that every one was scared of him. But what tormented Bhima was his curiosity regarding his own existence. One day, Bhima urged his mother to tell him who his father was and why had he abandoned them in the wilderness of the forest. His mother revealed that he was the son of Kumbhakarna, the younger brother of the mighty King Ravana - the King of Lanka. Bhima’s mother Kartaki also told him that Lord Vishnu in his incarnation as Lord Rama annihilated Kumbhakarna. This infuriated Bhima and he vowed to avenge Lord Vishnu.

Bhima performed severe penance to please Lord Brahma. The compassionate creator was pleased by the dedicated devotee and granted him immense prowess. With so much power, Bhima began to cause havoc in the three worlds. He defeated King Indra and conquered the heavens. He also defeated a staunch devotee of Lord Shiva - Kamrupeshwar and put him in the dungeons. All this angered the Gods and they along with Lord Brahma beseeched Lord Shiva to come for their rescue to which Lord Shiva agreed.

Tyrant Bhima asked Kamrupeshwar to worship him instead of Lord Shiva. When Kamrupeshwar refused, Bhima raised his sword to strike the Shiva Linga. But as soon as he raised his sword, Lord Shiva appeared before him in full magnificence. Then the terrible war began. Holy sage Narad appeared and requested Lord Shiva to put an end to this war. It was then that Lord Shiva reduced the evil demon to ashes and thus concluded the saga of tyranny. All the Gods and the holy sages present there requested Lord Shiva to make this place his abode. Lord Shiva thus manifested himself in the form of the Bhimashankar Jyotirlinga. It is believed that the sweat that poured forth from Lord Shiva’s body after the battle formed the Bhimarathi River.

Structure of Bhimashankara Temple
Bhimashankara Temple is situated in picturesque extreme end of the Sahayadri Ranges and provides a wonderful view of the forts, the rivers and the hill stations around. The dense forests surrounding the high ranges also play an abode to the rare species of flora and fauna.

Bhimashakara Temple dates back to mid 18th century and is a composite of old and the new structures and is built in the Nagara style of architecture. The shikhara of the temple was built by Nana Phadnavis. Shivaji - the great Maratha ruler is said to have facilitated the carrying out of worship services. As with other Shiva temples in this area, the sanctum is at a lower level. The best time to visit the Bhimashankar Temple is said to be Maha Shivaratri as the temple organizes grand festivities on the occasion.

 

 

 

12 Jyotirlinga

Somnath TempleMallikarjun TempleMahakaleshwara TempleOmkareshwar Temple
Vaidyanath TempleBhimashankar TempleRameshwaram TempleNageshwar TempleVishwanath Temple
Trimbakeshwar Temple Kedarnath TempleGrishneshwar Temple

 Copyright all right reserved 12jyotirlinga.com